સૌરાષ્ટ્રનો સાવજ વીર રામવાળો કેવો હતો? #motivationaltalkbyankitamulani #રાષ્ટ્રહિતસર્વોપરી #ramvalo

સૌરાષ્ટ્રનો સાવજ વીર રામવાળો કેવો હતો? #motivationaltalkbyankitamulani #રાષ્ટ્રહિતસર્વોપરી #ramvalo

3 COMMENTS

  1. કોઈ જન્મ થી બહારવટિયો બની ને નથી આવતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ દુનિયા નાં અમુક લોકો જવાબદાર હોય છે.
    રામવાળો બહારવટિયો થવા માટે પોતાનાં જ ગામનાં ડોસા પટેલ જવાબદાર હતા.
    એટલે જ રામવાળા એ પ્રથમ પોતાનું જ ગામ ભાંગ્યું હતું અને ડોસા પટેલ ને મૃત્યુ દંડની સજા આપી હતી.
    કોઈ સારી વ્યક્તિને ખરાબ ચીતરવા માટે આ સમાજ અને દુનિયા જવાબદાર હોય છે.

    જય વીર રામવાળો
    આપનો ઈતિહાસ અમર રહે.!!
    🌹🙏

Comments are closed.