આપણે આવા મા બાપ બની જ ના શકીએ. ||અંકિતા મુલાણી|| #motivation #viral #parenting #life #child #inspire
અમુક સમયે આપણાં સંતાનોને આપણી જરૂર હોય છે, ત્યારે તેને હુંફ, પ્રેમ, પ્રેરણા અને વાત્સલ્ય આપીએ. બેસ્ટ પેરેંટીંગ માટે આટલી બાબતો ખૂબ જ મહત્વની છે.
તો ચાલો સાથે મળીને બાળકોનો ઉછેર કરીએ.
Very Very Mac Theanku
જે લોકો ખોટુ કરી રહયા છે ઈ સુધરી જાવ ખોટા વ્યસનો રવાડે ચડી ગયા હોય તો પાછા વળો ધન્યવાદ બહેન
વાહ વાહ ખુબ જ સુંદર