નામ : ડૉ. અંકિતા મુલાણી (રિચ થીંકર)
શહેર : સુરત, ગુજરાત
અભ્યાસ : એમ. બી. એ. (ફાયનાન્સ) PHD
લાયકાત : પ્રેરકવક્તા, લેખક, કૉલમિસ્ટ, એકાઉટન્ટ, શિક્ષક અને ડિજિટલ ક્રિએટર.
શોર્ટ ફિલ્મો :
અભણ
રક્ષાપોથી જુવે વિરની વાટ બે વાર્તાઓ પરથી શોર્ટ ફિલ્મો બની.
કાર્યરત :
1) રેપ પ્રિવેન્શન કાઉન્સિલ – ગુજરાત કોર કમિટી મેમ્બર (સુરત)
મુખ્ય એવોર્ડ :
મહિલા ગૌરવ એવોર્ડ ૨૦૨૦ – શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત.
Best lyrics of the year award ૨૦૨૦ (રંગ ચેનલ)
Best author of the year 2020 (હાર્ટ ઓફ લિટરેચર)
Most 51 inspiring women in surat year 2022 ( રક્ષક ગ્રુપ)
અંજુ નરશી નવોદિત સાહિત્ય સન્માન ૨૦૨૩
વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા હોલ્ડર (ગોલ્ડ મેડલ)
ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર (ગોલ્ડ મેડલ)
લેખક/ઓથર સ્વરૂપે 50 થી વધુ જાહેર અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન.
પુસ્તકો :
સહિયારા આઠ પુસ્તકો
“વારસદાર” લઘુનવલકથા
75 સત્ય વાર્તાઓનું પુસ્તક “ત્રણ દાયકાની જિંદગી”
પંચામૃત ૧