આ સત્ય ઘટના સાંભળી રુવાડાં બેઠા થઈ જશે. || Ankita Mulani || #motivational #realstory #viral
સ્ત્રી એટલે એક એવું પાત્ર જે પુરુષને ઊંધા રસ્તે જતો અટકાવી શકે, તેની ચડતી પડતીમાં સાથ આપીને તેને જીવાડી શકે, તેને ટેકો આપી શકે, તેનો આર્થિક ભાર હળવો કરી શકે, પરિવારને સાંત્વના આપી શકે, પોતાની કળાનો ઉપયોગ કરીને ઘરનું ગુજરાન પણ ચલાવી શકે અને સાથે સાથે ખાટલે પડેલા માંદા પરિવારજનોની હેતથી સેવા પણ કરી શકે,
પણ,…. જો ધારે તો. સ્ત્રી જો અંતરિક્ષમાં જઈ શકે તો પરિવારજનોના દિલ સુધી પણ જઈ જ શકે.
શ્રીખોડલધામ સ્મૃતિમાં “સત્યના સરનામે” કોલમ અંતર્ગત ઓક્ટોબર -૨૩ ના અંકમાં પ્રકાશિત થયેલી સત્યવાર્તા “વંદનાને વંદન” આપ સમક્ષ ઓડિયો વાર્તા સ્વરૂપે પ્રસ્તુત કરું છું.
– અંકિતા મુલાણી “રિચ થીંકર”
#ankitanivato #khodaldham #india #motivation #real
ધન્ય છે આપને જનહિત માટે આપ ખૂબ મહેનત કરો છો ઠાકોરજી આપને હમેશા નિરોગી કાયા રાખે અને આપ અવિરત સમાજ કલ્યાણ માટે આમ જ પ્રેરણાત્મક સ્પીચ આપતા રહો
Jay khodiyar maa Ben
વાહ વાહ શું તમારી વાર્તા છે. દીદી તેને સાંભળીને દરેક સ્ત્રીઓ પ્રેરણા મળે.અને તેમે અમને સાંભળવી એ માટે તમને કોટી કોટી પ્રણામ🙏🏻🙏🏻🙏🏻
Very very nice didi👌👌👌