Video ઈતિહાસના અંજવાળા – ૫ પટેલની દીકરીની ખુમારીથી ખૂંખાર બહારવટિયાનું હૃદય પરિવર્તન કરતો એક અદ્ભૂત પ્રસંગ By DR ANKITA MULANI - November 5, 2023 Copy URLWhatsAppFacebookTwitterPrint ઈતિહાસના અંજવાળા – ૫ પટેલની દીકરીની ખુમારીથી ખૂંખાર બહારવટિયાનું હૃદય પરિવર્તન કરતો એક અદ્ભૂત પ્રસંગ
ખુબ સરસ પટેલ ની દિકરી ની વાત કીધી બેન અત્યાર ની દિકરી ઓ ભારતીય સંસ્કૃતિ મુજબ રહે તેવા વિડીયો બનાવીને રજુ કરશો.
સૌરાષ્ટ્ર ની ખુમારી ની તો વાત જ શી કરવી. સિંહો ની ભૂમિ છે સૌરાષ્ટ્ર. આ ખુમારી સામેબીજા કોઈ ટકી ના શકે.
અંકિતા બેન એક તક આપો
ખરેખર તમારી વાર્તા સંસ્કાર ભરેલી હોય છે તમારી સ્પીચ પણ સાંભળવી ગમે છે
Jordaar
ખુબ સરસ પટેલ ની દિકરી ની વાત કીધી બેન અત્યાર ની દિકરી ઓ ભારતીય સંસ્કૃતિ મુજબ રહે તેવા વિડીયો બનાવીને રજુ કરશો.
જય, માતાજી
વાહ બેન વાહ પાટીદાર ની દીકરી ને તમને ખુબ વંદન મારા
વાહ
બેન આવો જ બનાવ વડાલ મા બનેલ એમાં બહારવટિયા કાદુ મકરાણી હતા
સૌરાષ્ટ્ર ની ખુમારી ની તો વાત જ શી કરવી.
સિંહો ની ભૂમિ છે સૌરાષ્ટ્ર. આ ખુમારી સામે
બીજા કોઈ ટકી ના શકે.
બહુજ સરસ રસપ્રદ વર્ણન કર્યું બેન
Vaa sarash ben