“ઈતિહાસના અજવાળા – ૧૩” આવી હિંમત માતાના ધાવણમાંથી જ મળે – ડૉ. અંકિતા મુલાણી #life #story


“ઈતિહાસના અજવાળા – ૧૩” આવી હિંમત માતાના ધાવણમાંથી જ મળે – ડૉ. અંકિતા મુલાણી #life #story

વર્ષ ૧૮૫૭ ના સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી વહોરેલી વિરાંગના મૈનાની વાત સાંભળીને તમે રડી પડશો. આવું પરાક્રમ, આવી નિડરતા અને આવું સાહસ તો જગદંબા સ્વરૂપ માતાના ધાવણમાંથી જ મળે.

મૈનાના બલિદાનને વંદન તેની બહાદુરી ગમી હોય તો આ વિડીઓ દરેક દીકરી સુધી પહોચાડજો.

#ankitanivato #ઈતિહાસ #અંજવાળા #સાહસ #નીડર #અડગ #સાહસ #શૌર્ય #freedom #1857kranti #krantivir #karnataka

2 COMMENTS

  1. ખુબ ખુબ જ સુંદર ઈતિહાસનાં અજવાળા ❤❤❤…
    ખુબ ખુબ અભિનંદન સાથે કોટી કોટી નમન એ દીકરીને કે જેણે
    રાષ્ટ્ર પ્રેમ માટે કુરબાની વહોરી લીધી. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

Comments are closed.