ચાલો દિવાળી કંઇક આવી રીતે ઉજવીયે – વૃંદાને જીવનદાન આપવામાં સહભાગી બનીએ.


ચાલો દિવાળી કંઇક આવી રીતે ઉજવીયે – વૃંદાને જીવનદાન આપવામાં સહભાગી બનીએ.

આવો સૌ સાથે મળીને દિવાળી કંઈક આવી રીતે ઉજવીયે.

આપણા નાના મોટા સહકારથી દીકરી વૃંદાને જીવનદાન મળે એથી વિશેષ ઉજવણી શું હોઈ શકે?

ડોનેશન માટે બેંકની વિગત વીડિયોમાં અંતે આપી છે. શક્ય એટલો સહયોગ કરશો🙏 તથા વિડિયો વધુમાં વધુ શેર કરશો તેવી નમ્ર અપીલ🙏🙏🙏

વધુ વિગત માટે નિકુંજભાઈ હીરપરા (વૃંદાના પપ્પા) સાથે વાત કરશો. સંપર્ક : 82382 48083

#ankitanivato #ankitamulani #Request #donate #vrunda #family #diwalivibes #viral #world

1 COMMENT

Comments are closed.