જેની વાત કરી એની છઠી પેઢીની દીકરી આવી સ્ટેજ ઉપર | Rajbha Gadhvi | Jadav Gadhvi Loksahitya

જેની વાત કરી એની છઠી પેઢીની દીકરી આવી સ્ટેજ ઉપર | Rajbha Gadhvi | Jadav Gadhvi Loksahitya

જેની વાત કરી એની છઠી પેઢીની દીકરી આવી સ્ટેજ ઉપર | Rajbha Gadhvi | Jadav Gadhvi Loksahitya

Title : જેની વાત કરી એની છઠી પેઢીની દીકરી આવી સ્ટેજ ઉપર
Artist : Rajbha Gadhvi
Copyright : Studio Bansidhar Una

📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો…

#rajbha_gadhvi
#gaman_santhal
#mamta_soni
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo

👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય…

46 COMMENTS

 1. વાહ રાજભા વાહ ભાઇ ભાઈ ✍️✍️✍️👌👌👌👌👌💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💗💗💗💗💗💗💗💗💗💗👨‍👩‍👧👨‍👩‍👧👨‍👩‍👧👨‍👩‍👧👨‍👩‍👧👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧👩‍👩‍👧

 2. વાહ રાજ ભા
  બહુ જ મસ્ત ખાનદાની ની વાત કરી
  જય જય સોનબાઈ મા
  જય જય વડવાળા દેવ

 3. જય શ્રી મોગલ મા
  જય શ્રી રામ જય શ્રી સીતારામ
  જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધાકૃષ્ણ
  જય શ્રી હમારા રાજભા ગઢવી બાપુ તમારી સદાય માટે કાયમ ભગવાન માતાજી તમારી રક્ષાકરે અને અને સહી સલામત રાખે અને કાયમ સદાય માટે તમારી રક્ષાકરે અને હિફાજત કરે એવી હમારી
  ભગવાન માતાજી ઈશ્વર આગળ હમારી બહુ ખુબ ખુબ પ્રાર્થના છે અને બહુ ખુબ ખુબજ દુવાછે
  જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
  રાજભા ગઢવી બાપુ ખુબ ખુબ ધંન્યવાદ છે અને ખુબ ખુબ સલામ છે

 4. માફ કરજો પણ એ જાણવું છે કે ભવન પટેલને છોકરો જે હતો એ જુની પત્નીનો કે નવી પત્નીનો હતો?, જેમના આ બહેન વારસદાર છે

 5. વાહ રાજભા.
  વાહ બેનબા..
  સાચાં અર્થ મા આ પુસ્તક ઘણાં ના જીવન તારી દેશે.
  પ્રણામ.
  પુસતક મેળવવું છે.કયા મળશે.જણાવજો.

 6. આવી વાતો થી હાલ ની નવી પેઢીને સારા સંસ્કાર મળે… જે હાલ મા ખુબ જરૂરી છે….. વાહ રાજભા ગઢવી વાહ….

 7. ભાઈ ભાઈ આ વાર્તા એ તો 38 વર્ષ નાં યુવાન નો આખ માં પૂછ્યા વગર આંસુ લાવી દીધા….યુવાન ને ભાન થવી,,ગોમતી વહુ ને ખબર પડવી,,આ પ્રસંગ ત્રણ કલાક ની જૂની ફિલ્મ જે મજા આપે એવો પ્રસંગ છે…..આવી વાર્તાઓ જ્યારે મળે ત્યારે એમ લાગે કે હું નસીબદાર છું કે ભગવાને મને આ.વાર્તા ની ભેટ આપી…..જય શ્રી કૃષ્ણ ..મારા વ્હાલા તારા આશીર્વાદ હંમેશા અમ પર રાખજે અને આવા વીડિયો હોય ત્યાં અમને લઇ જજે….. ધન દોલત જેવું સુખ આપનાર આ પ્રસંગ એક ગીતકાર ને રડાવી ગયો…….કાંતિ પટેલ

Comments are closed.