દીકરી એ બાપનું લેણું ભર્યું | Dr.Ankita Mulani | Jadav Gadhvi


દીકરી એ બાપનું લેણું ભર્યું | Dr.Ankita Mulani | Jadav Gadhvi

દીકરી એ બાપનું લેણું ભર્યું | Dr.Ankita Mulani | Jadav Gadhvi

Title : દીકરી એ બાપનું લેણું ભર્યું
Artist : Dr.Ankita Mulani
Copyright : Studio Bansidhar Una

📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો…

#rajbha_gadhvi
#gaman_santhal
#mamta_soni
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo

👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય…

45 COMMENTS

 1. આજે મારી દીકરી એ તેના પપ્પા ની બીમારી ને હિસાબે અમારી નબળી પરીસ્થીતી હતી દીકરી ભણી અને ખુબ આગળ વધી પોતા નો બીજનેસ સાલુ કરો અને અમને આગળ લાવી ખુબ ખુબ સાથ આપો અને અમા કુટુંબ એકા થૈય ને અમને ખૂબ દુખ આપુ ગામ તોરી રામપર દયાબેન વેકરીયા

 2. જય શ્રી શંકર ભગવાન જય પાર્વતી મા જય ગણપતિ બાપા
  જય શ્રી રામ જય શ્રી સીતારામ જય શ્રી રામ ભક્ત હનુમાનજી બજરંગબલી દાદા
  જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધેશ્યામ
  જય શ્રી રામદેવપીર જય શ્રી બાપા સીતારામ બાપા બગદાણા વાળા બાપા બાપા બંડી વાળા બાપા બજરંગદાસ બાપા બાપા સીતારામ બાપા
  જય શ્રી હનુમાનજી દાદા
  આ બે બહેનો ને ભગવાન માતાજી કાયમ
  સદાય ના માટે રક્ષાકરે એવી મારી ખુબ ખુબ ભગવાન માતાજી આગળ મારી પ્રાર્થના છે ધન્યછે આવી બહુ ખુબ સમજદાર અને સમજણ અને સમજદારી અને સમજણ ધરાવનાર બહેનો ને અને એમના માતા પિતાને ખુબ ખુબ ધન્યવાદ અને ખુબ ખુબ આભાર છે
  અને બહુ ખુબ જ સલામ છે મને મારી માનીતી આ બન્ને બહેનો માટે મને બહુ ખુબ ગર્વછે કે મારી ગરવી ગુજરાતના ખોળે હજુ સુધી પણ આવા ઘોર કળયુગમાં પણ મારા ગુજરાતમાં એકદમ
  અસલી ઈન્સાન માણસ બહુ ખુબ સમજદાર અને સરસ માણસ પેદા થાય છે
  જય જય ગરવી ગુજરાત
  જય જય ગરવી ગુજરાત
  મારૂ
  દીપે અરુણું પ્રભાત

Comments are closed.