પંચામૃત – ૧

પંચામૃત - ૧

 

 

પંચામૃત - ૧

ત્રણ દાયકાની જિંદગી પુસ્તકની ભવ્ય સફળતા બાદ વધુ એક નવું પુસ્તક આપ સૌ વાચકો અને ચાહકોના પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહનથી “પંચામૃત -૧” મારું તૃતીય પુસ્તકનું કવરપેજ આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરતા ગર્વની લાગણી અનુભવું છું.
ગુજરાત ગૌરવદિને લોકાર્પિત થનાર આ પુસ્તકમાં મજાની સત્ય, સ્નેહ, સમર્પણ, સંવેદના અને સંઘર્ષ એમ પાંચ અમૃતનો સમન્વય એટલે “પંચામૃત – ૧”.
પુસ્તકની કિંમત માત્ર 251/- કુરિયર ચાર્જ સાથે) છે. પ્રી – બુકિંગ કરનાર વાચકને કુરિયર ચાર્જ ચૂકવવો નહીં પડે.
તમારી કોપી તમે (63 55 288 133) નંબર ઉપર નીચેની વિગત ભરીને વોટ્સએપના માધ્યમથી નોંધાવી શકો છો.
(નામ, પૂરું સરનામું, પિનકોડ અને તમારો સંપર્ક નંબર)
.