પોતાની જાતને સેવાર્થી માનતા લોકોને ખાસ જોવા જેવો વિડિઓ. સેવાનું બીજું નામ એટલે કલ્યાણસુંદરમ. #reels
સાચી સેવા કોને કહેવાય એ વાત ખૂબ સરળ અને સચોટ રીતે સમજવી હોય તો વિડિઓ અંત સુધી જોવા વિનંતી.🙏🙏🙏
પરસેવા માટે પોતાનો પરસેવો પડે એનું નામ સેવા.
અને સેવાનું બેજોડ ઉદાહરણ એટલે “કલ્યાણસુંદરમ”👌👌👌
#motivationaltalkbyankitamulani #ankitanivato #inspiration #socialmedia #socialwork Shailesh Sagpariya #real #seva
Vah khub saras mari benna 🙏🙏🙏👌👌👌
Dhanyvad kalyan sundarm jeva sadu purush ne aevi mahan vyakti na aadare rej aa shrushti chale chhe thanks ankita jay swaminarayan
વાહ બેન ખરેખર 👌🏻
વાહ…..ખુબ સુંદર..