Video બાપ એ બાપ હોય છે. By DR ANKITA MULANI - December 10, 2023 Copy URLWhatsAppFacebookTwitterPrint બાપ એ બાપ હોય છે. સંતાનો માટે ગમે તેમ દુનિયાથી લડી લેતો હોય છે,રાત દિવસની મહેનત કરી ટાઢું ટીફીન જમી લેતો હોય છે,પ્રભુ અણધારી વિપત્તિ જો નાંખે તું તેના પરિવાર ઉપર તો પોતાની જાતને ભૂલતો બાપ એ બાપ હોય છે….. A+