મળો એવા ફોટોગ્રાફરને જેનું આ દુનિયામાં કોઈ નથી. #ankitanivato #real #life #motivation #love #nature


મળો એવા ફોટોગ્રાફરને જેનું આ દુનિયામાં કોઈ નથી. #ankitanivato #real #life #motivation #love #nature

@maibhiphotographer આ એક એવો ફોટોગ્રાફર છે કે જેનો ઉદ્દેશ્ય માત્ર પ્રકૃતિને માણવી અને દુનિયા ફરવાનો છે. નિસ્વાર્થ ભાવે પોતાના શોખ માટે જીવતો nichay ખૂબ મજાનો માણસ છે.

એક નાનકડી વેનમા જે રીતે તેણે આખુ ઘર સમાવ્યું છે તે ખરેખર જોયા જેવું છે.

3 COMMENTS

 1. રાધે રાધે Like સાથે. ખુબ ખુબ સરસ નિશ્ચય જૈનનો 10 બાય 5
  નો SUPER વિશાળ બંગલો. VERY VERY NICE motor home ❤❤❤..
  ખુબ સુંદર ભકત હ્રદયના યુવાનની મુલાકાત અને એ પણ અમારા કચ્છમાં.
  કેવી રહી આપની અમારા કચ્છના નાંના રણની visit.
  ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
  કૃષ્ણં વંદે જગદગુરૂમ્.
  ધરમશી પટેલ મુંબઈથી.

Comments are closed.