મહીસાગર પાટીદાર સેવા સમાજમાં એકતા, સંપ અને સહકારની વાતો, વક્તા ડૉ. અંકિતા મુલાણી #patel #mahisagar


મહીસાગર પાટીદાર સેવા સમાજમાં એકતા, સંપ અને સહકારની વાતો, વક્તા ડૉ. અંકિતા મુલાણી #patel #mahisagar

રાજસ્થાન તથા મઘ્યપ્રદેશ તેમજ મહીસાગર જિલ્લાના અસંખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં થયેલી પરિવારના સ્નેહ, સંસ્કાર, સમર્પણ અને સહકારની વાતો સાથે મા ના મૂલ્યની અદ્ભુત વાતો.

હજારોની મેદનીની આંખેથી ગંગા વરસવા લાગી. પરસ્પર પ્રેમ અને સંપના ભાવને તાદૃશ્ય કરતો બે કલાકનો પરિવર્તનશીલ સેમિનાર.

#learning #motivation #viral #inspiration #life

3 COMMENTS

  1. ખૂબ જ અસરકારક સ્પીચ…અટવાયેલા આજના પાટીદાર સમાજને સાચી દિશા બતાવી રહ્યા છો બેનશ્રી…આપ..👌👌👌👌

Comments are closed.