રાખ માંથી લાખની હું આવી રીતે થઈ છું – અંકિતા મુલાણી #motivation #life #change #value #real #learn


રાખ માંથી લાખની હું આવી રીતે થઈ છું – અંકિતા મુલાણી #motivation #life #change #value #real #learn

13 COMMENTS

 1. જય મા ખોડીયાર Like સાથે.
  ગર્વ છે અમારા લેવા પાટીદાર સમાજની દીકરી માટે. 104 ડીગ્રીમાં પણ વક્તવ્ય આપી રહેલી મા સરસ્વતીને વંદન…
  પિતાનું સપનું સાકાર કરનાર એ
  દીકરાને સલામ છે.ખુબ આગળ વધો.
  મા ખોડીયાર હંમેશા આપની રક્ષા કરે. આપની બંને દીકરીઓ
  નસીબદાર છે.ખુબ ખુબ ધન્યવાદ બેન આવજો જય દ્વારિકાધીશ. ❤❤..
  કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

 2. પાંચ ગામ લેઉવા પટેલ ના વહીવંચા બારોટ ના આપની સંસ્કાર અને સંસ્કૃતિની ઝાંખી દર્શન ની વંદના

 3. અંકીતા બેન તમારી મધુર વાણી મા માં ભગવતી ખોડીયાર માતાજી ની અસીમ કૃપા વષેઁ એવી ખુબ ખુબ શુભકામના🎉🎉🎉🎉🎉

 4. અમ ને તો અંકિતા બેન તમારી વાણી માં માં ભગવતી ના આશીર્વાદ સંભળાય છે 🙏🙏

Comments are closed.