શબ્દોની શું તાકાત છે? આ યુવાને 36 ગામની હાજરીમાં વ્યસન છોડી દીધું. #motivation #viral #life #change
વ્યસનરૂપી રાક્ષસ શરીરમાં ઘુસી ગયા પછી ઘણાને સમજાય કે આ ખોટું છે, વ્યસન છોડવું છે પણ ક્યારેક આવા સામાજિક પ્રસંગોમાં કોઈના શબ્દો નિમિત્ત બની જતા હોય છે અને વ્યસનો છૂટી જતા હોય છે.
આંકોલીયા પરિવાર – સુરત સ્નેહમિલન પ્રસંગે આ સ્વયં સેવક ભાઈએ 36 ગામ વચ્ચે વ્યસન છોડીને બતાવ્યું
Srs ho
ખૂબ સરસ
વધારે પડતી ઈર્શા સ્ત્રી ઓ માં જ હોય છે તો તેમને થોડું કહેજો
વાહ અંકિતા બેન ખૂબ સરસ હોં
Saras ankita thanks 👍 mari ben khub saras kam kre chhe
Ankita mem 👍👍
Very nice so beautiful
khub saras ……hasta-hasta koi vayktine teni khubi ( khami ) batavvi te tamarathi shikhay