શબ્દોની શું તાકાત છે? આ યુવાને 36 ગામની હાજરીમાં વ્યસન છોડી દીધું. #motivation #viral #life #change

શબ્દોની શું તાકાત છે? આ યુવાને 36 ગામની હાજરીમાં વ્યસન છોડી દીધું. #motivation #viral #life #change

વ્યસનરૂપી રાક્ષસ શરીરમાં ઘુસી ગયા પછી ઘણાને સમજાય કે આ ખોટું છે, વ્યસન છોડવું છે પણ ક્યારેક આવા સામાજિક પ્રસંગોમાં કોઈના શબ્દો નિમિત્ત બની જતા હોય છે અને વ્યસનો છૂટી જતા હોય છે.

આંકોલીયા પરિવાર – સુરત સ્નેહમિલન પ્રસંગે આ સ્વયં સેવક ભાઈએ 36 ગામ વચ્ચે વ્યસન છોડીને બતાવ્યું

8 COMMENTS

Comments are closed.