શાળા તો આવી જ હોવી જોઈએ || ઈન્ટરવ્યુ || #motivation #learning #school


શાળા તો આવી જ હોવી જોઈએ || ઈન્ટરવ્યુ || #motivation #learning #school

અંકલેશ્વરમાં આવેલી સંસ્કારદીપ શાળાનું પટાંગણ, ત્યાં થતી મજાની પ્રવૃત્તિ, ગણતર અને ઘડતરનો સમન્વય, શિક્ષકોનો સ્વભાવ, આંતરરાષ્ટ્રિય કક્ષાના રમતના મેદાન, અદ્યતન સાયન્સ લેબ સાથે સુંદર મજાનું સંચાલન ખૂબ જ મજાનું છે. એકવાર મુલાકાત કરવા જેવી શાળા છે. નાનકડો પ્રતિભાવ આપ સમક્ષ પ્રસ્તુત કરું છું.

આભાર સુધાબેન આટલી મજાની સ્વપ્નની શાળામાં આવકારવા બદલ.

#motivationaltalkbyankitamulani #ankitanivato #motivation #school #sanskardeep #ankleshwer #gujarat

1 COMMENT

Comments are closed.