શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા helping cheritable trust ની સ્થાપના સમયે…


શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા helping cheritable trust ની સ્થાપના સમયે…

16 COMMENTS

  1. આપશ્રી ને ખુબ ખુબ અભિનંદન, આવા સેમિનાર યોજાશે એ પણ ધર્મ ની સ્થાપના ને અનુરૂપ જ છે,જય શ્રી કૃષ્ણ શુભ સવાર, ધર્મ કાર્ય માં ભગવાન આપને નિમિત્ત બનાવે, ખુબ જ આભાર જય શ્રી રાધે ક્રિષ્ના શુભ બપોર

  2. તાકાત અવાજ માં નહી પરંતુ
    તાકાત શબ્દો માં હોવી જોઈએ…
    💯% સાચી વાત છે…
    અમે પણ એવું જ કંઇક લખીએ છીએ જે આ Helping Charitable Trust ના માધ્યમ થી સમાજના અતિજરૂરીયાતમંદ પરિવારો ની લાગણી શબ્દો માં રજુ કરીને સમાજ સેવા આપીએ છીએ…
    સમાજ માટે શબ્દોની સેવા…🚩

Comments are closed.