Book Review of Varasdar by Ankita Mulani in Gujarati by Vijay Khunt વારસદાર લઘુ નવલકથા #bookbalm


Book Review of Varasdar by Ankita Mulani in Gujarati by Vijay Khunt વારસદાર લઘુ નવલકથા #bookbalm

Book Review of ‘Varasdar’ by Ankita Mulani in Gujarati by Vijay Khunt વારસદાર લઘુ નવલકથા #bookbalm

“વારસદાર” લઘુ નવલકથા માં જે ઘટના આલેખી છે એ ઘટના આજ સુધીના ભારત વર્ષના ઇતિહાસમાં માત્ર ચાર જ ઘટનાઓ ઘટી છે, જેમાંથી એક સમર્પણ અને સંસ્કાર ની ઘટના અંકિતા (લેખિકા) ના વડવાઓ ના નામે છે, અમરેલી જિલ્લા ના શેલ નદિ ની ધાર ઉપર બંધાયેલા “ધારગણી” ગામની આ ઐતિહાસિક ઘટના આપણને સ્વાર્થ છોડી, સમર્પણ કેવું હોય.
પોતાનું ઘર સળગાવી બીજાની ખુશી માટે બીજાના ઘરમાં અંજવાળું કેમ કરાય એ વાતને ખુબજ સમજણ થી શીખવે છે.

આ વાર્તા પરથી એ મુખ્ય પ્રેરણા લઇ શકાય કે જીવન ગમે તેટલું અસ્ત વ્યસ્ત થઇ ગયું હોય પરંતુ હિમ્મત ના હારવી, પ્રભુએ જે લખ્યું હશે અને જે પોતાનું હશે તે ગમે ત્યાંથી પાછું આવશે, લલાટે લખેલા વિધિના લેખ યથાવત ભોગવવા જ પડશે, બસ તમારી પાસે ધૈર્ય હોવું જોઈએ.

In this heartwarming Gujarati short story titled “વારસદાર” (The Inheritance), we bring you a tale of sacrifice, tradition, and the profound impact of selflessness. Set against the backdrop of the serene village of “ધારગણી” (Dhargani) on the banks of the Shell River in Amreli district, this historical narrative tells the story of a remarkable event that has been etched in the annals of our heritage.

At its core, “વારસદાર” explores the age-old question of whether one should prioritize personal gain or selflessly contribute to the happiness of another family. It teaches us that true contentment often arises from the joy we bring to others’ lives, as beautifully illustrated in this story.

This narrative is a source of inspiration for those who seek to understand the essence of a fulfilling life. It reminds us that amidst our busy routines, it’s essential to find the courage to selflessly give, for in giving, we receive the greatest of gifts.

Let this story serve as a reminder that the path to happiness may sometimes be found in unexpected acts of kindness and sacrifice. Watch this tale unfold and discover the enduring value of selflessness.
——————————————————-
at Book Balm (Reader’s Club) Event Held on 10-09-2023 at “Otlo The Cafe” Surat
#bookreview #Varasdar #Ankitamulani #VijayKhunt #BookBalm

1 COMMENT

Comments are closed.