ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી,
જોવી’તી કંદરા ને જોવી’તી કોતરો,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. – શ્રી ઉમાશંકર જોશી સૌરાષ્ટ્રની ગાળીયુમાં મીઠેરી મોજ.
#ankitanivato #gir #સૌરાષ્ટ્ર #river
– Mr. Umashankar Joshi Sweet enjoyment in the curse of Saurashtra.
#ankitanivato #gir #સૌરાષ્ટ્ર #river ·