Dr. Ankitaben Mulani ll Surat ll Ankoliya Parivar SnehMilan-2023 ll


Dr. Ankitaben Mulani ll Surat ll Ankoliya Parivar SnehMilan-2023 ll

Dr. Ankitaben Mulani ll Surat ll Ankoliya Parivar SnehMilan-2023 ll @Dr Ankita Mulani (Rich Thinker) @Patel Niks Official #ANKITANIVATO #RICHTHINKAR
#SURAT #SNEHMILAN2023 #surat #news #ANKOLIYA

લખું છું હું વાતો, દિલની દિમાગની, તારી મારી, હકીકત કે પછી કલ્પનાઓ…

મુખત્વે હું ક્વોટ અને પ્રેરણાદાયી સત્યઘટનાઓ વધુ લખું છું. મારી કલમ એ મારા માટે કમાણીનું સાધન નથી, બસ લોકોના વિચારોનું પરિવર્તન કરી શકું એ મારો લખવાનો એકમાત્ર ઉદ્દેશ છે.

મેં ગત વર્ષે એક લઘુનવલકથા લખી છે. સત્ય અને સમર્પણની સત્યઘટના “વારસદાર”. બૂકનું મૂલ્ય અમૂલ્ય છે તેથી કોઈ બૂકસ્ટોર પર તમને આ બુક નહીં મળે. વેચવાના નહીં પરંતુ વહેંચવાના ઈરાદે લખાયેલી આ બુક મેળવવા માટે તમે મારો કોન્ટેક કરી શકો છો.

75 સત્યવાર્તાઓને આલેખતું પુસ્તક “ત્રણ દાયકાની જિંદગી” ૧૨, જૂન, ૨૦૨૨ ના રોજ વિમોચન થયું. એ પુસ્તક મેળવવા માટે પણ આપ મારો સંપર્ક કરી શકો છો.

Facebook– Ankita Mulani (Rich Thinker)